24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

નેફ્રોલોજી

|
  • કિડની, પથરી તથા મૂત્રમાર્ગના તમામ રોગોની સારવાર
  • એકજ ઇત્ર હેઠળ કીડનીના રોગો તથા મુત્રમાર્ગના રોગોની સંપૂર્ણ સુવિધા
  • અતિ ગંભિર દર્દીઓ માટે ડાયાલીસીસ તેમજ CRRT નીસુવિધા
  • અધતન સુવિધાઓથી સુસજજ યુરોપીયન સ્ટાન્ડર્ડ ધરાવતું આઇ.સી.યુ.

નિષ્ણાંત ડૉક્ટર


Dr. Dharmesh Nama

Dr. Dharmesh Nama

Transplant Physician & Nephrologist

MBBS, MD




લક્ષણો  

  • પેશાબ રોકાઇ-રોકાઇને આવવો
  • પુરતા પ્રમાણમાં પેશાબ ન આવવો
  • પેશાબ બંધ થઇ જવો
  • ખુબ થોડા પ્રમાણમાં પેશાબ ઉતરવો
  • પેશાબ થઇ ગયા બાદ પણ પેડુમાં ભાર લાગવો 
  • પગમાં સોજા જડી જવા
  • પેશાબમાં લોહી પડવું
  • રાત્રીના સમયમાં વારંવાર પેશાબ લાગવી
  • ઉલ્ટી-ઉબકા થવા
  • લાંબ સમયથી બ્લડ પ્રેશર કે ડાયાબીટીસની બિમારી હોવી
  • લાંબ સમયથી કિડનીની બિમારી હોવી
  • કોઇપણ કારણોથી શરીરમાં એક જ કિડની હોવી
  • પેશાબમાં સાબુ જેવા ફીણ દેખાવા

ઉપલબ્ધ સુવિધાઓ

  • એક જ છત્ર હેઠળ નિષ્ણાંત અને અનુભવી નેફ્રોલાજીસ્ટ, યુરોલોજીસ્ટ અને ક્રિટીકલ કેર એકસપર્ટની 24×7 હાજરી
  • CRRT (Continuous Renal Replacement Therapy) ની સુવિધા
  • ડાયાલીસીસની સુવિધા
  • રૅડીયોલોજી અને CT સ્કેન ઉપરાંત પેથોલોજીની 24×7 સુવિધા
  • કીડની ફેલ્યોર વાળા દર્દી તેમજ ડાયાલીસીસ ચાલુ હોય તેવા દર્દીઓ માટે ફિશ્યુલા અને કેથેટર મુકવાની સુવિધા
  • ઇમરજન્સી 24×7
  • અદ્યતન ઉપકરણોથી સુસજજ યુરોપીયન સ્ટાન્ડર્ડ ધરાવતું આઇ.સી.યુ. 
  • Share this: