24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ન્યુરો ફિઝીયોલોજી તથા ફિઝીયોથેરાપી વિભાગ

|
  • મગજના રોગો માટે ઇ.ઇ.જી., ઇ.એમ.જી., એન.સી.વી., બેરા સ્લીપ સ્ટડી વગેરે સારવાર
  • ઓપરેશન બાદ જરૂરી ફિઝીયોથેરાપી (કસરત) માટે અનુભવી ફિઝીયોથેરાપીસ્ટ અને તાલિમબધ્ધ સ્ટાફ
  • ઇલેક્ટ્રોન્યુરોફ્ઝીયોલોજીની સુવિધાઓ ધરાવતી ઉપલા કાંઠાની એક માત્ર હોસ્પિટલ

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Tejas Mehta

Dr. Tejas Mehta

NEUROPHYLOGIST

B.P.T., FELLOWSHIP IN NEUROPHYSIOLOGY





Dr. Miral Patel

Dr. Miral Patel

PHYSIOTHERAPIST

B.P.T.





Dr. Ankita Raiyani

Dr. Ankita Raiyani

Physiotherapist

B.P.T.




લક્ષણો  

  • તાણ આંચકી, પેરાલીસીસ જેવા મગજના રોગો – ફેસીયલ પાલ્સી / સેરેબુલ પાલ્સી સ્પોર્ટસ ઇન્જરી
  • જકડાઇ ગયેલ સાંધા (ઘુંટણ/ખભ્ભા) કરોડરજ્જુની નબળાઇ
  • ઓપરેશન બાદ અંગોની હલન ચલનની તકલીફ
  • કર્વેલ ટનલ, ટેનીસ એલ્બો જેવા નાજુક સાંધાઓની સમસ્યા

ઉપલબ્ધ સુવિધાઓ

  • મગજના રોગો માટે ઇઇજી (મગજની પટ્ટી) ઇએમજી (ઇલેક્ટ્રોમાયોગ્રાફી), એન.સી.વી. બેશ, સ્લીપ સ્ટડીની સુવિધા
  • આર્થોરોસ્કોપી, જોઇન્ટ રીપ્લેસમેન્ટ બાદની સારવાર ઓસ્ટીઓઓઆર્થરાઇટીસના દર્દીઓ માટે તબક્કાવાર સારવાર
  • મગજ, મણકા – કરોડરજ્જુના ઓપરેશન બાદની સારવાર
  • નિષ્ણાંત ડૉક્ટરની ટીમ અને તાલિમબધ્ધ સ્ટાફ
  • Share this: