24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ટ્રોમા , ન્યુરોસર્જરી અને ન્યુરોલોજી

|
  • સૌરાષ્ટ્ર – કચ્છની સૌથી મોટી તથા બહોળો અનુભવ ધરાવતી એક માત્ર ન્યુરો સર્જીકલ ટીમ 
  • બ્રેઇન હેમરેજ , મગજની / કરોડરજ્જુની ગાંઠ તથા દરેક પ્રકારની મગજની ઈજાની ઇમર્જન્સી સારવાર  
  • આધુનિક ટેકનોલોજી ( કેથલેબ ) દ્વારા મગજની નસોની તપાસ તથા સચોટ સારવાર 
  • સી.ટી. સ્કેનની સુવિધા ધરાવતી હોસ્પિટલ .. ! 
  • એકસીડન્ટ / અકસ્માત દરમ્યાન થયેલી મગજની ઈજામાં સરકારશ્રી તરફથી મળતી સહાય .. !
  • ચકકર આવવા , વાઇ – તાણ આંચકી વગેરે માટે સ્પેશ્યાલીસ્ટ સ્ટ્રોક યુનીટ ૨૩૦૦૦ થી વધુ સફળ સર્જરી

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Prakash Modha

Dr. Prakash Modha

CHAIRMAN & SR. NEURO & SPINE SURGEON

MBBS, MCH (NEUROSURGERY)
M.PHIL (NEURO SURGERY) U.K.





Dr. Kaushik Patel

Dr. Kaushik Patel

TRAUMA SURGEON

MBBS, MS, FNB (TRAUMA)





Dr. Tejas Chotai

Dr. Tejas Chotai

NEURO & SPINE SURGEON

MBBS, MS, MCH (NEUROSURGERY)





Dr. Anish Gandhi

Dr. Anish Gandhi

NEURO & SPINE SURGEON

MBBS, DNB (NEUROSURGERY)





Dr. Trishant Chotai

Dr. Trishant Chotai

NEURO & SPINE SURGEON

MBBS, MS, MCH (NEUROSURGERY)





Dr. Dushyant Sankalia

Dr. Dushyant Sankalia

NEURO PHYSICIAN & VERTIGO SPECIALIST

MBBS, MD (MEDCINE), DNB (NEUROLOGY)





Dr. Mangal Dave

Dr. Mangal Dave

ANESTHETIST

MBBS, MD (ANESTHESIA)





Dr. Viral Sanghvi

Dr. Viral Sanghvi

ANESTHETIST

MBBS, MD (ANESTHESIA)




લક્ષણો  

  • માથાનો દુ:ખાવો , ચકકર આવવા , આંચકી , મગજની ઈજા કે ગાંઠ , બ્રેઇનહેમરેજ , નસ ફાટવી , નસની મોરલી.
  • કરોડરજજુમાં ગાંઠ કે જન્મજાત ખોડખાંપણ , કરોડરજજુની ઇજા , કમરનો દુ : ખાવો , સ્લીપ ડીસ્ક.
  • લકવાની અસર થવી , ત્રાંસી આંખ થઇ જવી , ચાલવામાં તકલીફ થવી , 
  • ગરદનનો તથા હાથ પગનો દુ : ખાવો . 
  • જન્મજાત માથામાં / વાસામાં રસોળી હોવી કે મગજમાં પાણી ભરાવવુ . 
  • ચહેરા પર કરંટ જેવો દુ : ખાવો થવો. 
  • તાણ , આંચકી , આંખ / ચહેરો ત્રાંસા થવા પેરાલીસીસ , પક્ષધાત કે લકવો થવો . 
  • બોલવામાં તકલીફ થવી

ઉપલબ્ધ સુવિધાઓ

  • મગજ અને કરોડરજજુની ગાંઠની દુરબીનથી સર્જરી , ટ્રોમા સર્જરી ,
  •  મગજની તથા કરોડરજ્જુની ઇજાની સર્જરી . 
  • સ્કલ બેઝ સર્જરી . 
  • મગજની એન્જીયોગ્રાફી ( DSA ) . . . એન્ડોવાસ્કયુલર સારવાર ( કોઇલીંગ ) . ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જીયા અને સ્ટ્રોક તથા મગજની નસની મોલીની ઓપરેશન વગર સારવાર . 
  • મણકા તથા કરોડરજજુના રોગોની દુરબીનથી ઓપરેશન તેમજ ઓપરેશન વગર સારવાર . 
  • સ્ટ્રોક દરમ્યાન બંધ થયેલી મગજની નળીની કેથલેબ દ્વારા સારવાર .
  • થ્રોમ્બોલીસીસની સુવિધા .
  • થ્રોમ્બેકટોમી .
  • Share this: